ગુજરાતના ફરવા લાયક સ્થળો/ધાર્મિક સ્થળો/યાત્રાધામો
નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી
સોમનાથ
શામળાજી, સાબરકાંઠા જિલ્લો
કનકાઈ-ગીર
પાલીતાણા
પ્રભાસ-પાટણ
ડાકોર
પાવાગઢ
દ્વારકા
અંબાજી
બહુચરાજી
સાળંગપુર
ગઢડા
વડતાલ
નારેશ્વર
ઉત્કંઠેશ્વર
સતાધાર
પરબધામ, તા. ભેસાણ
ચોટીલા
વીરપુર
તુલસીશ્યામ
સપ્તેશ્વર
અક્ષરધામ, ગાંધીનગર
બગદાણા
ગિરનાર
તરણેતર
સંતરામ મંદિર, નડીઆદ
કબીરવડ, ભરુચ
માટેલ, તા. મોરબી
પર્યટન સ્થળો
દીવ
તુલસીશ્યામ
દમણ
સાપુતારા
રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો
ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે
રાષ્ટ્રિય ઉદ્યાનો
ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર
અભયારણ્યો
નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ
બરડા વન્યજીવ અભયારણ્ય, પોરબંદર
ગીર અભયારણ્ય, જુનાગઢ
જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા
વેળાવદર કાળિયાર અભયારણ્ય, ભાવનગર
ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, ગાંધીનગર
થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા
જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, દાહોદ
પાણીયા અભયારણ્ય, અમરેલી
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, રાજકોટ
ગાગા અભયારણ્ય, જામનગર
ખીજડીયા અભયારણ્ય, જામનગર
નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, કચ્છ
કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ
મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, અમરેલી
ઔદ્યોગિક કેન્દ્રો
કચ્છ
અમદાવાદ
અંકલેશ્વર
ભરુચ
દહે
સુરત
રાજકોટ
વડોદરા
વાપી
જામનગર
હજીરા
અલંગ
પુરાતત્વીક સ્થળો
લોથલ
હાથબ
ધોળાવીરા
ઘુમલી