ગુજરાત રાજ્ય વિસ્તૃત માહિતી|Gujarat State Detailed Information
સીમાઓ :-ઉત્તરે પાકિસ્તાન અને રાજસ્થાન, દક્ષિણમાં અરબી સમુદ્ર પશ્ચિમમાં મધ્યપ્રદેશ
ક્ષેત્રફળ :-૧,૯૬,૦૨૪ (ચો.કિમી.)
ભૌગોલિક સ્થાન :- 1 ઉ. અક્ષાંશથી 24.7ઉ.અક્ષાંશ અને 86.4 પૂ.રેખાંશથી74.4 પૂ. રેખાંશ
દેશમાં સ્થાન :- સાતમું
સ્થાપના :- તા. ૧/૫/૧૯૬૦
રાજ્યના ઉદ્દઘાટન :- રવિશંકર મહારાજ
હાઈકોર્ટ :- અમદાવાદ (સ્થાપના :- તા.૧/૦૫/૧૯૬૦)
કુલ ન્યાયાધીશ સંખ્યા :- ૩૧
પાટનગર :- ગાંધીનગર
સૌથી મોટું શહેર :- અમદાવાદ
લોકસભાની સીટો :- ૨૬
વિધાનસભાની સીટો :- ૧૮૨
રાજ્યસભાની સીટો :- ૧૧
જીલ્લાની સંખ્યા :- ૩૩ (સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો ડાંગ)
પંચાયત રાજ્યની સ્થાપના :- ૧ એપ્રિલ ૧૯૬૩
રાજ્યના પ્રથમમુખ્યમંત્રી : – ડૉ. જીવરાજમહેતા
રાજ્યનું પ્રથમ પાટનગર :-અમદાવાદ
ગુજરાતનાપ્રથમરાજ્યપાલ:- મહેદીનવાબ જંગ
ગુજરાતનાપ્રથમ સ્ત્રીરાજ્યપાલ:- શારદામુખરજી
ગુજરાતનાપ્રથમ મુખ્યમંત્રી:- ડો. જીવરાજમહેતા
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ;- શ્રીમતી આનંદીબેન પટેલ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણ વી. મહેતા
સર્વોચ્ય અદાલતમાં સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ :- હરીલાલ કણિયા
મહાનગર પાલિકા ;- ૬ ( અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર)
નગરપાલિકા :- ૫૭
તાલુકાઓ:-૨૫૦
તાલુકા પંચાયતો :- ૨૪૮
ગામડાઓ :- ૧૮,૫૮૪
ગ્રામપંચાયતો :- ૧૪,૦૧૭
કુલવસ્તી :- ૬,૦૩,૮૩,૬૨૮,(૨૦૧૧નીમુજબ)
પુરુષ–સ્રીપ્રમાણ :- ૧૦૦૦: ૯૨૮ પુરુષો :- ૩,૧૪,૮૨,૨૮૨સ્રીઓ;- ૨,૨૮,૯૦,૩૪૬
વસ્તીવૃદ્ધિનોદર :- ૧૯.૧૭%
વસ્તીની ગીચતા:- ૩૦૮(ચો .કિમી. )
વસ્તીની સૌથી વધુ ગીચતા:- સુરત જીલ્લો (૧૩૭૬દરચો .કિમી.)
વસ્તીનીસૌથીઓંછીગીચતા:- કચ્છજીલ્લો (૪૬ વ્યક્તિદર ચો .કિમી.)
સૌથીવધુવસ્તીધરાવતાશહેર:–અમદાવાદ(55,70,585),સુરત(44,62,002) ,વડોદરા(16,66,703), રાજકોટ (12,86,995) ભાવનગર(5,29,768),જામનગર(5,29,308), જૂનાગઢ(3,20,250), અને ગાંધીનગર (2,92,752)
સાક્ષરતાનુંપ્રમાણ :- ૭૯.૩૧% (પુરુષો :૮૭.૨૩% , સ્ત્રીઓ: ૭૦.૭૩%) (૨૦૧૧ મુજબ )
મ્યુનિસિપલકોર્પોરેશન :- ૮(અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર)
મહા નગરપાલિકાઓ :- ૫૬
નગર પાલિકા :-૧૫૯
નગરો :- ૨૬૪
જેલોનો સંખ્યા :- ૧૩૮
મહાબંદરો :- ૧ (કંડલા )કુલબંદરો– ૪૦
રાજ્ય પક્ષી- સુરખાબ (ફ્લેમિંગો)
રાજય પ્રાણી- સિંહ
રાજ્યની મુખ્ય ભાષા :- ગુજરાતી (36%)
રાજ્ય વૃક્ષ – આંબો
રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત……..(નર્મદ)
રાજય નૃત્ય – ગરબા
રાજ્યનું ફૂલ – જાસૂદ
રાજ્યની રમત :- ક્રિકેટ,કબડ્ડી
દરિયા કિનારો :- ૧૬૦૦ કિ.મી.
અખાતો:- બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
ગુજરાતની સૌથી મોટી નદી-નર્મદાનદી
ગુજરાતની સૌથી લાંબી નદી–સાબરમતી
ગુજરાતનો સૌથી ઊંચામાંઉંચો પર્વતછે- ગિરનાર (જૂનાગઢ)
ગુજરાતની ડેરીઓ – દૂધસરીતા(ભાવનગર), સાબર ડેરી (હિંમતનગર સ્થાપક:- ), સૂમુલ ડેરી (સુરત), મધર ડેરી( ગાંધીનગર), અમૂલ ડેરી (આણંદ-૧૯૪૬માં), દૂધસાગર ડેરી (મહેસાણા),આબાદ ડેરી,ઉત્તમ ડેરી (અમદાવાદ),પંચામૃત ડેરી(ગોધરા), સૂરસાગરડેરી (સુરેન્દ્રનગર), દૂધધારાડેરી (ભરૂચ), વસુંધરા ડેરી(વલસાડ),સોરઠ ડેરી(જુનાગઢ), સરહદડેરી(કચ્છ),ગોપાળ ડેરી(રાજકોટ), અમર ડેરી,ચલાલાડેરી (અમરેલી), બનાસ ડેરી (બનાસકાંઠા)
રાષ્ટ્રીય ઉદ્યાનો – ૪ ( ગીર-જૂનાગઢ,વાંસદા(નવસારી),કાળીયાર (વેળાવળ) અને દરિયાઈ ( જામનગર)
અભયારણ્યો :- ૨૨
બંદરો :- ૪૧ ( મોટા-૧૧,૨૯ મધ્યમ અને ૨૦ નાના)
ગુજરાતરાજ્યભારતનો ૧૬૦૦કિમીનોસૌથીલાંબોદરિયાકિનારોધરાવેછે.
રણ વિસ્તાર :- ૨૭,૨૦૦ કિ.મી.
જલ પ્લાવિત વિસ્તાર :- ૩૪,૭૫૦ ચો.કિ.મી.
ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વેઝોનમાં ગુજરાતનો સમાવેશ થાયછે.રેલ્વેમાર્ગ :- 5,328 કિમી (3,193 કિમી બ્રોડગેજ,1,364 કિમીમીટરગેજઅને771 કિમીનેરોગેજ)
વીજક્ષમતા :- ૧૩૨૫૮મેગાવોટ
જંગલો :- ૧૯,૧૬,૦૯૯(ચોકિમી) (રાજ્યનાકુલવિસ્તારના77%)
પાકારસ્તાઓની લંબાઈ :- ૭૧,૫૦૭કિમી
વાડીઓનો જીલ્લો- વલસાડ
સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) – કચ્છ (૪૫,૬૫૨ચો .કિમી )
સૌથી મોટોજિલ્લો (વસતી) – અમદાવાદ, (૫૮,૦૮,૩૭૮)(૨૦૧૧)
સૌથી નાનો જિલ્લો (વસ્તી) – ડાંગ (૨,૨૬,૭૬૯) (૨૦૧૧)
સૌથી મોટોપુલ – ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે, નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦મીટર
સૌથી મોટોમહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
સૌથી મોટી ઔધ્યોગિકસંસ્થા – રિલાયન્સ
સૌથી વધુ ઠંડી – નલીયા (કચ્છ)
સૌથી વધુ ગરમી – ભુજ,દાહોદ અને ડીસા
સૌથી મોટીડેરી – અમુલ ડેરી, આણંદ
સૌથી મોટીનદી – નર્મદા ,(૯૮૯૪ચો.કિ.મી.)
સૌથી મોટી લાંબીનદી – સાબરમતી (૩૨૦કિ.મી).
સૌથી મોટી યુનિવર્સીટી – ગુજરાત યુનિવર્સિટી (૧૯૪૯)
સૌથી મોટી સિંચાઇયૉજના -સરદાર સરોવર બંધ
સૌથી મોટુ બંદર – કંડલા બંદર (કચ્છ જિલ્લો)
સૌથી મોટી હૉસ્પિટલ – સિવિલ હોસ્પિટલ , અમદાવાદ
સૌથી મોટુ શહેર – અમદાવાદ
સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
સૌથી મોટુ રેલવેસ્ટેશન –અમદાવાદ
સૌથી મોટું પક્ષી ગૃહ ;- ઇન્દ્રોડા પાર્ક
સૌથી મોટું પ્લેનેટોરિમ :- વડોદરા
સૌથી મોટું ગીતામંદિર :- અમદાવાદ
સૌથી મોટુ સરોવર – નળ સરોવર (૧૮૬ચો .કિમિ)(કચ્છ જિલ્લો)
સૌથી મોટુ સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
સૌથી મોટુ પુસ્તકાલય – સેન્ટ્રલલાઇબ્રેરી, વડોદરા
સૌથી મોટો દરિયાકિનારો – જામનગર , ૩૫૪ કિ.મી.
સૌથી મોટુઊંચુપર્વતશિખર – ગોરખનાથ (દત્તાત્રેય)-ગિરનાર
, ઊચાઇ૧,૧૭૨મીટર
સૌથી મોટું કુત્રિમ સરોવર- સરદાર સરોવર
સૌથી વધુ ઇસબગુલ ઉત્પાદન કરતો જીલ્લો- મહેસાણા
સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન- ધુવારણ
વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત- કચ્છ
એશીયાનું સૌથી મોટું ઓપન થિયેટર- ડ્રાઈવ-ઇન-સિનેમા,અમદાવાદ
સૌથી મોટું શીપબેન્કીગ યાર્ડ- અલંગ , ભાવનગર
સૌથી નાનો જીલ્લો- ગાંધીનગર
સૌપ્રથમ તેલ ક્ષેત્ર : –લૂણેજ
સૌથી મોટું ખનિજક્ષેત્ર :-અંકલેશ્વર
સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટ્રીએ તાલુકો- ઉના
સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ- મેથાણ
સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો જીલ્લો-વલસાડ
સૌથી વધુ ડુંગળી ઉત્પાદન – મહુવા
સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન :- વઘઈ
સૌથી મોટું ગીતામંદિર- અમદાવાદ
સૌથી પહેલા સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
સૌથી છેલ્લે સૂર્યાસ્ત –કચ્છ જીલ્લામાં થાય છે.
સૌથી વધુ વરસાદ વિસ્તાર ધરાવતો જીલ્લો- વલસાડ અને ડાંગ
સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જીલ્લો-ડાંગ
સૌથી નાનું અભ્યારણ-પાણીયા
સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો- કચ્છ
સૌથી વધુ મંદિરોવાળુ શહેર- પાલીતાણા (૮૬૩જૈનદેરાસરો)
સૌથી મોટોપ્રકાશન સંસ્થા -નવનીત પ્રકાશન
સૌથી મોટુ ખાતર કારખાનુ – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જીલ્લો
સૌથી મોટુ ખેતઉત્પાદન બજારઃ – ઊંઝા, મહેસાણા જીલ્લો
સૌથી વધુ લઘુઉધોગ એકમ ધરાવતો જીલ્લો- અમદાવાદ
સૌરઉર્જા નો સૌથી મોટો સોલાર પાર્ક- ચારકા (૨૦૧૨)
સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જીલ્લો- આણંદ
સૌથી મોટી સિંચાઈ યોજના- સરદાર સરોવર યોજના
સૌથી વધુ લાંબો દરિયાઈ કિનારો ધરાવતો જિલ્લો- જામનગર
વિશ્વની સૌથી મોટી રીફાઈનરી – જામનગર
સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન :- ધુવારણ
સૌથી મોટું ઊંચું શિખર :- ગોરખનાથ (૩૬૬૬ ફૂટ)
સૌથી મોટો પશુઓના મેળો- વૌઠા (અમદાવાદ જીલ્લો)
ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક પોરબંદરમાં આવેલો છે.
સૌપ્રથમ રંગીન ચલચિત્ર :- લીલુડી ધરતી
ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન પીજ હતું.
સાક્ષર નગરી – નડીયાદ
હવાઈમથઈ :-અમદાવાદ (સરદાર પટેલ આંતર્રાષ્ટ્રીય હવાઈમથક), વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર,કંડલા, કેશોદ, પોરબંદર અને રાજકોટ
યુનિવર્સીટીઓ:- ૫૬ (ડો.આંબેડકરઓપનયુનિવર્સીટી,અમદાવાદ )
સોડાએશ ઉત્પાદન(98%)મીઠાઉત્પાદન (૭૮%)હીરાઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિકઉધોગ (૬૫%),ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણઉદ્યોગ (૫૧%),દવાઉદ્યોગ (૩૫%) ,કાપડઉદ્યોગ (૩૧%)
કપાસઉદ્યોગ (૩૧%) સાથેસમગ્રદેશમાંનોંધપાત્રછે .
ખેતી વિસ્તાર :- ૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
પેટાઆરોગ્યકેન્દ્રો :- ૭૨૭૪
સિવિલહોસ્પિટલ:- ૫૬
તેલના કૂવા :- ૨૦૦
ગરીબીરેખાહેઠળનાપરિવારો :- ૬.૫૫લાખ
રાજ્યની સરકારી મેડીકલ કોલેજ :- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર
રાજ્યની યુનિવર્સીટીઓ :-
ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (૧૯૨૦)
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,પાટણ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી,વડોદરા
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર(૧૯૭૮)
ગણપત યુનિવર્સિટી,મહેસાણા (૨૦૦૫)
કડી સર્વ વિશ્વ વિદ્યાલય , ગાંધીનગર (૨૦૦૯)
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (૧૯૯૭)
નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (૧૯૯૮)
ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ,ગાંધીનગર (૨૦૦૧)
પારુલ યુનિવર્સિટી,વડોદરા (૨૦૧૫)
પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી,ગાંધીનગર(૨૦૦૭)
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ચાંગા (૨૦૦૭)
રાઈ યુનિવર્સિટી,અમદાવાદ
આર કે યુનિવર્સિટી,રાજકોટ (૨૦૦૫)
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (૨૦૦૫)
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી,નડીયાદ
ઇન્ડુસ યુનિવર્સિટી,અમદાવાદ (૨૦૦૬)
સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભવિદ્યાનગર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,રાજકોટ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા (૧૯૭૩) (ગુજરાતની પ્રથમ કૃષિ યુનિ.)
મુખ્ય પાક :- ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, કપાસ,ચોખા,કઠોળ,ઇસબગુલ
જમીન :- કાળી અને રેતાળ જમીન
મુખ્ય ઉધોગ :- હીરા ઉદ્યોગ,સુતરાઉ કાપડ,ઈજનેરી,રસાયણો,વીજળી અને સિમેન્ટ
બંદર :-કંડલા, ઓખા, મુન્દ્રા, નવલખી,મગદલ્લા,દહેજ,પીપાવાવ, વેરાવળ, ભાવનગર, ઘોઘા
ખનીજ :- મીઠું,ચૂનાના પથ્થર,મેંગેનીઝ,બોક્સાઈટ, કેલ્સાઈટ ચિનાઈમાટી, ડોલોમાઇટ, ફેલ્સ્પાર
બોક્સાઈટ (ખેડા,જામનગર અને કચ્છ )
મેંગેનીઝ (વડોદરા અને પંચમહાલ જીલ્લો)
અકીક (ખંભાત)
ચિનાઈ માટી (થાન, મોરબી)
આરસપહાણ (અંબાજી)
ખનીજતેલ( બોમ્બે હાઈ, ગાંધાર)
તાંબુ (અંબાજી)
ફ્લોરસ્પાર (આંબાડુંગર –એશિયાની સૌથી મોટી ખાણ)
લિગ્નાઈટ કોલસો ( પાન્ધ્રો,કચ્છ)
મુખ્ય નદીઓ :- સાબરમતી, સરસ્વતી,નર્મદા, મહી,બનાસ, પૂર્ણા, ગોમતી વિશ્વામિત્રી,તાપી, વાત્રક
પર્વતો :- ગિરનાર,ચોટીલા,પાવાગઢ,આરાસુર,ધીણોધર, બરડો અને શેત્રુજી
ગિરિમથક;- સાપુતારા
પરિયોજનાઓ :- ઉકાઈ યોજના, કડાણા યોજના, કાકરાપાર યોજના, નર્મદા યોજના,
જમનાલાલ બજાજ પરિયોજના (મહીનદી)
ઉકાઈ પરિયોજના (તાપી નદી)
સાબરમતી પરિયોજના (સાબરમતી)
સરદાર સરોવર પરિયોજના (નર્મદા)
કડાણા યોજના
જળાશય ડેમ :- સરદાર સરોવર યોજના (કુત્રિમ સરોવર)
વિદ્યુત મથકો :- કાકરાપાર વિદ્યુત યોજના,
કારખાના :-
અતુલનું રંગ રસાયણ કારખાનું (વલસાડ)
જનરલ મોટર્સનું કારખાનું ( હાલોલ)
જોવાલાયક સ્થળો :- અંબાજી, અક્ષરધામ મંદિર(ગાંધીનગર),શામળાજી મંદિર, સોમનાથ મંદિર, સૂર્યમંદિર (મોઢેરા),અમદાવાદ, પોરબંદર, ગિરનાર, જુનાગઢ,પાટણ, વડોદરા, રાજકોટ, ડાકોર,ભાવનગર,
મહત્વની યોજનાઓ :-
જનની સુરક્ષા યોજના
મુખ્યમંત્રી અમૃતમ યોજના
માતા યશોદા પુરસ્કાર યોજના
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
મિશન મંગલ યોજના
મહિલા સમૃદ્ધિ યોજના
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
શ્રવણતીર્થ યોજના
સરસ્વતી સાધના યોજના
વિશેષ માહિતી :-
ગુજરાત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે.
ગંધાર દેશનું સૌથી મોટો કુદરતી વાયુનો જથ્થો છે.
એશિયામાં સૌથી સિંહોની વસ્તી ગુજરાતના ગીરના જંગલોમાં છે.
સોમનાથમંદિર બાર જ્યોતિલિંગ પૈકીનું એક છે. મહમુદ ગઝનવીએ ૧૭ વખત એના પર આક્રમણ કર્યું હતું.
રિલાયન્સઈનડસ્ટ્રીઝનામાલિકીનીજામનગરમાં રિફાઈનરીએવિશ્વનીસૌથીમોટીરિફાઈનરીછે.
૧૬ એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતમાં વિધિવત આકાશવાણીનો પ્રારંભ થયો હતો.
ગુજરાતમાં નૈઋત્યકોણીય મોસમી પવનો વરસાદ આપે છે.
ગુજરાતમાં પ્રથમ રેડીયો સ્ટેશનની શરૂઆત ૧૯૩૪માં વડોદરા ખાતે શરૂ થઇ હતી.
વિશ્વમાં સર્વપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં થઇ હતી.
ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ઈ.સ.૧૮૩૮માં અમદાવાદ ખાતે શરૂ થઇ હતી.
ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કનૈયાલાલ મુન્શીએ કર્યો હતો.
ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ ગુર્જર ભાષા’ શબ્દપ્રયોગ કરનાર ભાલણ હતા.
શ્રીકૃષ્ણ જુનાગઢ જીલ્લાના ભાલકાતીર્થ અવસાન પામ્યા હતા.
ગુજરાતમાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના માધવસિંહ સોલંકીએ શરૂ કરી હતી.
ગુજરાતમાં કર્કવૃત્ત ચાર જીલ્લામાંથી પસાર થાય છે.
ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીની નીતિ કેશુભાઈ પટેલે જાહેર કરી હતી.
ગુજરાતનો દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સહિયારી જમીન સરહદ ધરાવે છે.
ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર વલસાડ જીલ્લામાં થાય છે.
ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા શ્રી બળવંતરાય મહેતા હતા.
ગુજરાતના જલારામ મંદિર, વીરપુરમાં દાન-ધર્માદા સ્વીકારતો નથી.
ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગર જીલ્લામાં થાય છે.
ગુજરાતમાં સૌપ્રથમ કોલેજની સ્થાપના ગુજરાત કોલેજ,અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૭માં થઈ હતી.
ગુજરાતનું સુરત શહેર મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું.
ગુજરાત રાજ્યનો મધ્ય ગુજરાત પ્રદેશ ‘ ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે.
ગુજરાતમાં નલિયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન નોંધાય છે.
 
