ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી અપનાવી ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત શિક્ષક અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ...
જાખોરા ગામના શીવાભાઈ પટેલ લાલ ચંદન, કઠોળ, શાકભાજીની સાથે અન્ય પાકોનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાં છે...
હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી. માત્ર ગાયનું છાણ, લીમડા અને આકડાના અર્કનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યો છું : શીવાભાઈ પટેલ